Tuesday, March 12, 2013

 SMC  તાલીમ
   SMC  તાલીમ

                                                                         SMC  તાલીમ

Monday, February 11, 2013

ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત ચિત્ર સ્પર્ધા

 ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત ચિત્ર સ્પર્ધા
 ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત ચિત્ર સ્પર્ધા
 ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત ચિત્ર સ્પર્ધા
ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત ચિત્ર સ્પર્ધા

Sunday, June 17, 2012


 શાળા  પ્રવેશોત્સવ  2012 

Sunday, May 20, 2012

શુભ વેકેશન 

વેકેશનમાં ખુબ-ખુબા મોજ કરવાની.

વેકેશનમાં ખુબ-ખુબા  રમતો રમવાની. 

વેકેશનમાં ખુબ-ખુબા  વાર્તાઓ સાંભળવાની.


Wednesday, February 1, 2012

સપ્તર્ષિ ફેબ્રુઆરી 2012

ફેબ્રુઆરી માસથી અમે અમારું ઇ-મુખપત્ર સપ્તર્ષિ’ શરૂ કરેલ છે. જે દર મહિનાની પહેલી તારીખે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ મુખપત્ર આપને કેવું લાગ્યું, તે અમને જરૂર જણાવશો. આપ તેને સપ્તર્ષિ વિભાગમાંથી ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો. અત્યારે ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.

સપ્તર્ષિ  ફેબ્રુઆરી 2012

Wednesday, January 4, 2012

કોયડો (કોયડાઓના ઉકેલ કોમેન્ટ્સમાં લખવા વિનંતી)


 ટોપલામાં  કેરીઓ 
અમારા  ખેતરનો  ચોકદાર  એક  વખત  અમારા આંબા  પરથી  100  કેરી  લઈ  આવ્યો.  તેમાં કેટલીક  કેરી  તરત ખાવા યોગ્ય    હતી,  એટલે  તેના  ભાગ  પાડી  અને  જુદા જુદા  પાંચ  ટોપલામાં તે  કરી         મુકી  દીધી.  હવે  પહેલા અને  બીજા  ટોપલાની   કેરી  ગણી   તો   55   થઈ,  બીજા અને ત્રીજાં ટોપલાની  કેરી  ગણી તો  34  થઈ  અને  ચોથા ને  પાચમાં ટોપલાની  કેરી  ગણી  તો  30  થઈ,  તો  દરક  ટોપલામાં  કેટકેટલી  કેરી મુકી હશે  ?

કોયડો


                        [1]  બે  શિલ્પીઓ
 એક  ગામમાં  બે  શિલ્પીઓ  રહતા  હતા.  બંને કુશળ  હતા,  પરંતું  એક ખુ  ખરચાળ  હતો  અનેબીજો  બીજો  કરકસરીયો  હતો. આથી  પહલાના  માથે રુપિયા  500  દેવુ યુ અને બીજા પાસે રૂપિયા 500 ની બચત થઈ.  હવે  એક  વખત  તે  ગામના  એક  કલા પ્રેમી સદગૃહસ્થે  બંનેની  કલાઓ  ખરીદી. અને  તે  બદલ  રોકડા  પૈસા  ન આપ  પહલાને  4  ઘોડા  અને  બીજાને  2  ઘોડા  આપ્યા.  હવે  તે   શિલ્પીઓએ  સરખા  ભાવે      ઘોડાઓ  વેચી નાખ્યા.  તેથી  બનેની સ્થિતી  સરખી  થઈ  ગઈ,  તો  બંનએ   કેટકેટલા  રૂપિયે  ઘોડા  વેચ્યાં  હશે  ?

Wednesday, August 31, 2011

mother is mother 31














  સંતાનોની સાચી પરિક્ષા તો માં-બાપ ઘરડા  થાય ત્યારે થાય છે. 
 ઘડપણ માં જે માં-બાપ ને સાચવે તે જ સાચા સંતાનો કહેવાય છે.

Tuesday, August 30, 2011

mother is mother 30














"માં" શબ્દને ગુજરાતી સાહિત્યકારોએ એકાક્ષરીમંત્ર કહ્યો છે. માતા જગતને ધારણ કરનારું તત્વ છે. તે ક્યારેય  
મૃત્યુ પામતી નથી. સદેહે ન હોય ત્યારે તે વ્યાપક અને વિરાટ બને છે. તેનુ આ મહાપ્રસ્થાન મધુર સ્મૃતિઓ 
અને સંસ્મરણોને ઝંઝોળીદે છે. એવા સમયે એ ક્ષણોને જીરવવી આકરી થઈ પડે છે."

આંબરડી શાળા આપનુ સ્વાગત કરે છે.

મિત્રો, અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળા પોતાની પ્રવૃતિઓને આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો નાનકડો પ્રયત્ન કરે છે. ફરી ફરીને અહિ પધારશો. આપના સુચનો કોમેન્ટ્સમાં લખવાનુ ભુલશો નહિ.

Monday, August 29, 2011

mother is mother 29














ખરેખર માતા નો પ્રેમ અનંત  અને કરુણાસભર હોય છે.