Wednesday, September 5, 2012
Sunday, June 17, 2012
Sunday, May 20, 2012
Friday, May 4, 2012
Friday, April 20, 2012
Tuesday, February 7, 2012
Wednesday, February 1, 2012
સપ્તર્ષિ ફેબ્રુઆરી 2012
ફેબ્રુઆરી માસથી અમે અમારું ઇ-મુખપત્ર ‘સપ્તર્ષિ’ શરૂ કરેલ છે. જે દર મહિનાની પહેલી તારીખે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ મુખપત્ર આપને કેવું લાગ્યું, તે અમને જરૂર જણાવશો. આપ તેને સપ્તર્ષિ વિભાગમાંથી ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો. અત્યારે ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
સપ્તર્ષિ ફેબ્રુઆરી 2012
Wednesday, January 4, 2012
કોયડો (કોયડાઓના ઉકેલ કોમેન્ટ્સમાં લખવા વિનંતી)
ટોપલામાં કેરીઓ
અમારા ખેતરનો ચોકીદાર એક વખત અમારા આંબા પરથી 100 કેરીઓ લઈ આવ્યો. તેમાં કેટલીક કેરીઓ તરત ખાવા યોગ્ય ન હતી, એટલે તેના ભાગ પાડી અને જુદા જુદા પાંચ ટોપલામાં તે કરીઓ મુકી દીધી. હવે પહેલા અને બીજા ટોપલાની કેરીઓ ગણી તો 55 થઈ, બીજા અને ત્રીજાં ટોપલાની કેરીઓ ગણી તો 34 થઈ અને ચોથા ને પાચમાં ટોપલાની કેરીઓ ગણી તો 30 થઈ, તો દરક ટોપલામાં કેટકેટલી કેરીઓ મુકી હશે ?
કોયડો
[1] બે શિલ્પીઓ
એક ગામમાં બે શિલ્પીઓ રહતા હતા. બંને કુશળ હતા, પરંતું એક ખુબ ખરચાળ હતો અનેબીજો બીજો કરકસરીયો હતો. આથી પહલાના માથે રુપિયા 500 દેવુ થયુ અને બીજા પાસે રૂપિયા 500 ની બચત થઈ. હવે એક વખત તે ગામના એક કલા પ્રેમી સદગૃહસ્થે બંનેની કલાઓ ખરીદી. અને તે બદલ રોકડા પૈસા ન આપ પહલાને 4 ઘોડા અને બીજાને 2 ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડાઓ વેચી નાખ્યા. તેથી બનેની સ્થિતી સરખી થઈ ગઈ, તો બંનએ કેટકેટલા રૂપિયે ઘોડા વેચ્યાં હશે ?
Monday, December 5, 2011
Friday, November 25, 2011
Thursday, November 17, 2011
Tuesday, November 15, 2011
Thursday, September 15, 2011
Wednesday, August 31, 2011
Tuesday, August 30, 2011
આંબરડી શાળા આપનુ સ્વાગત કરે છે.
મિત્રો, અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળા પોતાની પ્રવૃતિઓને આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો નાનકડો પ્રયત્ન કરે છે. ફરી ફરીને અહિ પધારશો. આપના સુચનો કોમેન્ટ્સમાં લખવાનુ ભુલશો નહિ.
Monday, August 29, 2011
Sunday, August 28, 2011
Saturday, August 27, 2011
Subscribe to:
Posts (Atom)










































