Wednesday, January 4, 2012

કોયડો (કોયડાઓના ઉકેલ કોમેન્ટ્સમાં લખવા વિનંતી)


 ટોપલામાં  કેરીઓ 
અમારા  ખેતરનો  ચોકદાર  એક  વખત  અમારા આંબા  પરથી  100  કેરી  લઈ  આવ્યો.  તેમાં કેટલીક  કેરી  તરત ખાવા યોગ્ય    હતી,  એટલે  તેના  ભાગ  પાડી  અને  જુદા જુદા  પાંચ  ટોપલામાં તે  કરી         મુકી  દીધી.  હવે  પહેલા અને  બીજા  ટોપલાની   કેરી  ગણી   તો   55   થઈ,  બીજા અને ત્રીજાં ટોપલાની  કેરી  ગણી તો  34  થઈ  અને  ચોથા ને  પાચમાં ટોપલાની  કેરી  ગણી  તો  30  થઈ,  તો  દરક  ટોપલામાં  કેટકેટલી  કેરી મુકી હશે  ?

કોયડો


                        [1]  બે  શિલ્પીઓ
 એક  ગામમાં  બે  શિલ્પીઓ  રહતા  હતા.  બંને કુશળ  હતા,  પરંતું  એક ખુ  ખરચાળ  હતો  અનેબીજો  બીજો  કરકસરીયો  હતો. આથી  પહલાના  માથે રુપિયા  500  દેવુ યુ અને બીજા પાસે રૂપિયા 500 ની બચત થઈ.  હવે  એક  વખત  તે  ગામના  એક  કલા પ્રેમી સદગૃહસ્થે  બંનેની  કલાઓ  ખરીદી. અને  તે  બદલ  રોકડા  પૈસા  ન આપ  પહલાને  4  ઘોડા  અને  બીજાને  2  ઘોડા  આપ્યા.  હવે  તે   શિલ્પીઓએ  સરખા  ભાવે      ઘોડાઓ  વેચી નાખ્યા.  તેથી  બનેની સ્થિતી  સરખી  થઈ  ગઈ,  તો  બંનએ   કેટકેટલા  રૂપિયે  ઘોડા  વેચ્યાં  હશે  ?