આંબરડી ગામનો ઇતિહાસ


"સૌ પ્રથમ આ ગામનુ મુળ નામ આંબલા હતુ. તે વખતે ગામમાં વાઢેળ પરિવારનાં આંબાબાપા‘ રહેતા હતા. તેમના નામ પરથી આંબરડી’ નામ પડ્યું."
ગામની વિશેષતાઃ
નિર્ધારીત સફારી પાર્કની નજીક
*પ્રવાસન સ્થળ ખોડીયાર ડેમની નજીક
*શેત્રૃંજી નદીના કાંઠે
*ડુંગરોની ઘટમાળ વચ્ચે
*ગાયકવાડી જમીન વિસ્તાર
ગામની વસતિ ...સાક્ષરતા દરઃ
પુરૂષઃ ૧૦૨૫............ પુરૂષઃ ૭૩.૦૦ %
સ્ત્રીઃ ૯૭૫ ...............સ્ત્રીઃ ૭૮.૦૦%
કૂલઃ ૨૦૦૦............. કૂલઃ ૭૫.૫૦%


No comments:

Post a Comment