Wednesday, January 4, 2012

કોયડો (કોયડાઓના ઉકેલ કોમેન્ટ્સમાં લખવા વિનંતી)


 ટોપલામાં  કેરીઓ 
અમારા  ખેતરનો  ચોકીદાર  એક  વખત  અમારા આંબા  પરથી  100  કેરીઓ  લઈ  આવ્યો.  તેમાં કેટલીક  કેરીઓ  તરત ખાવા યોગ્ય  ન  હતી,  એટલે  તેના  ભાગ  પાડી  અને  જુદા જુદા  પાંચ  ટોપલામાં તે  કરીઓ         મુકી  દીધી.  હવે  પહેલા અને  બીજા  ટોપલાની   કેરીઓ   ગણી   તો   55   થઈ,  બીજા અને ત્રીજાં ટોપલાની  કેરીઓ  ગણી તો  34  થઈ  અને  ચોથા ને  પાચમાં ટોપલાની  કેરીઓ  ગણી  તો  30  થઈ,  તો  દરક  ટોપલામાં  કેટકેટલી  કેરીઓ મુકી હશે  ?

1 comment:

  1. જવાબ તો પોસ્ટ કરો.

    ReplyDelete