Tuesday, August 9, 2011

mother is mother 9

 
.          માતા નો પ્રેમ પામનાર ભાગ્યશાળી જ હોય છે, કારણકે માતા નો પ્રેમ નિસ્વાર્થ હોય છે.  માતા ખીજાય તો પણ તેમાં સંતાન પ્રત્યે પ્રેમ છલકતો હોય છે. એક બાળક ની માતા મૃત્યુ પામી હતી. આ બાળક  તુલસી ના ક્યારે ઉભો રહી ચાંદા સામે જોય ને કહેતો હતો કે  "હે, ભગવાન તું મારી માતા ને મારી પાસે મોકલ. મને તે ખીજાય તે પણ  ખૂબ જ ગમે છે."


No comments:

Post a Comment