Wednesday, August 31, 2011

mother is mother 31














  સંતાનોની સાચી પરિક્ષા તો માં-બાપ ઘરડા  થાય ત્યારે થાય છે. 
 ઘડપણ માં જે માં-બાપ ને સાચવે તે જ સાચા સંતાનો કહેવાય છે.

Tuesday, August 30, 2011

mother is mother 30














"માં" શબ્દને ગુજરાતી સાહિત્યકારોએ એકાક્ષરીમંત્ર કહ્યો છે. માતા જગતને ધારણ કરનારું તત્વ છે. તે ક્યારેય  
મૃત્યુ પામતી નથી. સદેહે ન હોય ત્યારે તે વ્યાપક અને વિરાટ બને છે. તેનુ આ મહાપ્રસ્થાન મધુર સ્મૃતિઓ 
અને સંસ્મરણોને ઝંઝોળીદે છે. એવા સમયે એ ક્ષણોને જીરવવી આકરી થઈ પડે છે."

આંબરડી શાળા આપનુ સ્વાગત કરે છે.

મિત્રો, અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળા પોતાની પ્રવૃતિઓને આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો નાનકડો પ્રયત્ન કરે છે. ફરી ફરીને અહિ પધારશો. આપના સુચનો કોમેન્ટ્સમાં લખવાનુ ભુલશો નહિ.

Monday, August 29, 2011

mother is mother 29














ખરેખર માતા નો પ્રેમ અનંત  અને કરુણાસભર હોય છે.

Sunday, August 28, 2011

mother is mother 28














 ભગવાન પણ માતા ના પ્રેમ ના ભૂખ્યા છે.

Saturday, August 27, 2011

mother is mother 27














 ખરેખર મા ની ગોદ મા જે શાંતિ અને પ્રેમ મળે છે તે બીજે ક્યાય મળતો નથી.

Friday, August 26, 2011

mother is mother 26














 આજ ના યુવાનો માતા-પિતા થી દૂર રહેવા માંગતા હોય છે, 
   અને પત્ની ની નજીક રહેવા ઈચ્છતા હોય છે, જે આપણાં 
સમાજ ની ઘોર કરુણતા છે.

Thursday, August 25, 2011

mother is mother 25














 સારા સંસ્કાર મા-બાપ ને સાચવવાથી આવે છે, સારા સંસ્કાર એ જ સાચી સંપતિ છે.

Tuesday, August 23, 2011

mother is mother 23














સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે,  તજે સ્વાદ તો તે:, મને સુખ માટે કટુ કોણ ખાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.

Friday, August 19, 2011

mother is mother 19














હતો હું સૂતો પરને પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો ?
 મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું.

Thursday, August 18, 2011

Wednesday, August 17, 2011

mother is mother 17














  ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમ નો પ્રવાહ રે, જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.

Tuesday, August 16, 2011

15th August 2011











mother is mother 16














  આજ ના યુગ માં તો દીકરો માં થી દૂર ભાગે છે, માં ને  ધુત્કારે છે, માતા-પિતા ને સત્કાર્વાથી જ સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે.

Monday, August 15, 2011

mother is mother 15














  માતા નું એક રૂપ એવા ભારતમાતા ને આજના ૬૫મા સ્વાતંત્ર્ય દિન  નિમિતે કોટી કોટી વંદન.

Sunday, August 14, 2011

mother is mother 14
















   જે ઘર માં માતા-પિતા ને માન-સન્માન તથા આદર- સત્કાર મળતા નથી, તે ઘર નથી પરંતુ, પૂંઠા નું ઘર છે.

Saturday, August 13, 2011

mother is mother 13

માતા-પિતા ને નમસ્કાર ..........  !

Friday, August 12, 2011

mother is mother 12

 
 પશુ-પંખી ની જાત મેં કે માનવ જાત માં, મા નો કોઈ વિકલ્પ નથી.

Thursday, August 11, 2011

mother is mother 11

 
 મા ના મૃત્યુ પછી સંતાનો બધી જ વિધિ કરાવતા હોય  છે. પરંતુ, માતા - પિતા  જીવતા હોય, ત્યારે કોઈ સાચવતું નથી.જીવતે જીવ સાચવ્યા હોય તેજ સાચું પુણ્ય છે. પછી, પીપળે પાણી રેડવાથી કશું વળતું નથી.

Wednesday, August 10, 2011

mother is mother 10


જગ થી જુદેરી એની જાત રે, જનની ની જોડ સખી નહિ મળે રે લોલ........

Tuesday, August 9, 2011

mother is mother 9

 
.          માતા નો પ્રેમ પામનાર ભાગ્યશાળી જ હોય છે, કારણકે માતા નો પ્રેમ નિસ્વાર્થ હોય છે.  માતા ખીજાય તો પણ તેમાં સંતાન પ્રત્યે પ્રેમ છલકતો હોય છે. એક બાળક ની માતા મૃત્યુ પામી હતી. આ બાળક  તુલસી ના ક્યારે ઉભો રહી ચાંદા સામે જોય ને કહેતો હતો કે  "હે, ભગવાન તું મારી માતા ને મારી પાસે મોકલ. મને તે ખીજાય તે પણ  ખૂબ જ ગમે છે."


Monday, August 8, 2011

mother is mother 8

માતા પિતા ભગવાનનું રૂપ છે, તેમને હ્રિદય માં સ્થાન આપવાથી ચાર ધામ ની યાત્રા બરાબર છે.

Sunday, August 7, 2011

mother is mother 7

ગોળ વિના નો લુખ્ખો કંસાર, તેમ માં વિના નો સુનો સંસાર.

Saturday, August 6, 2011

mother is mother 6

પુત્ર કુપુત્ર થાય છે. પરંતુ માતા કુમાતા ક્યારેય થતી નથી.ગમે તે ભોગે માતા તો સંતાનો ને સુખી રાખે છે.

Friday, August 5, 2011

mother is mother 5

માતા પિતા ને વૃધાવસ્થા માં સાચવવા એજ સંતાન ની સાચી જવાબદારી છે, આ તક માતા પિતા ના આશીર્વાદ પ્રાપ્ત કરવાની છે.

Thursday, August 4, 2011

mother is mother 4

જે ઘર માં માતાપિતા નથી તે ઘર સ્મશાન જેવું લાગે છે, ઘર ની ખરી શોભા તો માતાપિતા જ છે. એટલા માટે તો શાસ્ત્ર માં કહેવાયું છે, કે માત્રુ દેવો ભવ, પીતરું દેવો ભવ.

Wednesday, August 3, 2011

mother is mother 3

જ્યાં પ્રેમ નો પ્રવાહ અવિરત વહે છે. જ્યાં પ્રેમ કદી પણ ખૂટતો નથી. આ માતાપિતા  વિષે ઉપરનું ચિત્ર સુંદર સંદેશો આપે છે.

Tuesday, August 2, 2011

mother is mother 2

માતા ની સરખામણી અન્ય  સાથે, થઇ શકે નહિ. માતા નો પ્રેમ અનન્ય હોય છે. 

Monday, August 1, 2011

mother is mother 1

દુનિયા માં મા ની તોલે કોઈ આવી શકે નહિ, તો ચાલો આપણે આજથી આ શ્રાવણ માસ માં  દરરોજ એક સુવાક્ય માતા વિષે વાંચીશું, પુરા એક મહિના માટે.............!